Call us:+91 94264 63548 | E-mail: punitacharya@yahoo.com

Drug Bank of Guajrat

  • #
  • #

Welcome to Medicine House - Drug Bank

ઘરમાં રહેલી બિનજરૂરી દવાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે તેવા આશયથી રાજ્યમાં સૌપ્રથમ 11 વર્ષ પૂર્વે ભાવનગરમાં "ડ્રગ બેંક " શરુ કરાઈ હતી. આ ડ્રગ બેંકમાંથી એકજ વર્ષના ટૂંકા સમયગાળામાં 9 હજાર જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળ્યો છે અને એ રીતે દર્દીઓને લાખો રૂપિયાની બચત થઇ છે તો બીજી બાજુ દાતા ના માટે બિનઉપયોગી બની રહેલી દવાનો ઉપયોગ પણ.થયો છે. વર્ષ 2005 માં હાથ ધરાયેલા સર્વેમાં ભાવનગરમાં માસિક અંદાજે રૂ. 5 કરોડની દવાના વેચાણમાં થી રૂ। 10 લાખની દવાઓ દર્દીના ઘરે બિનજરૂરી પડી રહેતી હોવાનું જણાયું હતું . સર્વે બાદ ઘરમાં બિનજરૂરી દવાઓ ધરાવતા લોકો અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે સેતુ બનવાના ઈરાદે કેટલાક નાગરિકો દ્વારા જાન્યુઆરી - 2006 માં ડ્રગ બેંક ની સ્થાપના કરાઈ હતી. શહેરના જુદા જુદા ધાર્મિક ઉપરાંત જાહેર સ્થળો પર ઘરમાં રહેલી બિનજરૂરી દવાઓ એકત્રિત કરવા 40 ડ્રગ ડ્રોપ બોક્સ મુકાયા છે. આ બોક્સ દ્વારા શહેરીજનોના ઘરમાં રહેલી બિનજરૂરી દવાઓ એકત્રિત થાય છે. ...

Go to top of page